
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અંબાજીમાં જન્મદિવસની ઉજવણી, 101 કિલો મોહનથાળ વહેંચ્યો
મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ ગુજરાતના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના જન્મદિવસની ઉજવણી શક્તિપીઠ અંબાજી ધામમાં કરી હતી. તેટલું જ નહીં