Viral video of lion walking near Surwa village – News18 Gujarati

[adsforwp id="60"]

અમરેલી: ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર સિંહનો વસવાટ વધારે છે. આ વિસ્તારમાં અવારનવાર સિંહોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આજે ગીર સોમનાથ જિલ્લાના સુરવા ગામમાં સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો હતો.

શિકારની શોધમાં સિંહ રોડ ક્રોસ કરતો નજરે પડ્યો

ગીર વિસ્તારની અંદર સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને સિંહ અન્ય વન્ય પશુઓના શિકાની શોધમાં ગ્રામીણ વિસ્તારની અંદર આવતા હોય છે ત્યારે આજે વધુ એક વખત ગીર વિસ્તારમાં તાલાલાના સુરવા ગામ ખાતે સિંહ શિકારની શોધમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચો: આ ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ કરાટે સ્પર્ધામાં મેદાન માર્યું

સિંહના ગીર વિસ્તારની અંદર શિકાર કરતા તેમજ લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થતા હોય છે. ત્યારે આજે શિકારની શોધમાં નીકળેલા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થયો છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

First published:

Tags: Amreli News, Local 18

Source link

Leave a Comment

[adsforwp id="47"]
What does "money" mean to you?
  • Add your answer