વરસાદથી શ્વાનને ચડ્યું તાન, ઉછળી ઉછળીને ડાન્સ કર્યો

[adsforwp id="60"]


Dog Viral Video: રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ધરતીપુત્રો ખુશખુશાલ છે. એવામાં શ્વાનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Source link

Leave a Comment

[adsforwp id="47"]
What does "money" mean to you?
  • Add your answer