ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અંબાજીમાં જન્મદિવસની ઉજવણી, 101 કિલો મોહનથાળ વહેંચ્યો
મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ ગુજરાતના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના જન્મદિવસની ઉજવણી શક્તિપીઠ અંબાજી ધામમાં કરી હતી. તેટલું જ નહીં સાથે પાંચ જેટલી વિવિધ 52 ગજની ધજાઓ સાથે અંબાજી મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યું હતું. અંબાજીની ભગવતી વાટિકામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકી, … Read more